આપણે માયાથી સાવધાન રહેવું પડશે

આપણે માયાથી સાવધાન રહેવું પડશે. જ્યારે કોઈ ભક્તનું હૃદય ખૂબ નરમ હોય છે, ત્યારે તે ભક્તિનું બીજ રોપવાનું એક યોગ્ય સ્થાન બનાવે છે. તે ભૌતિક પ્રવૃત્તિના બીજ રોપવા માટે એક યોગ્ય સ્થાન પણ બનાવે છે. તેથી આપણે ખૂબ કાળજી લેવી પડશે કે જેથી ભૌતિક ઇચ્છાઓને અંદર જવાની મંજુરી ન...

આપણી સેવાને ભૌતિક રૂપે જોવી

“જો આપણે જપ અને શ્રવણ દ્વારા ચેતનાને શુદ્ધ ન કરીએ તો આપણે આપણી સેવાને ભૌતિક રૂપે જોવાની શરૂઆત કરીશું.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૬ ન્યૂ તાલવન ફાર્મ, સંયુક્ત રાજ્ય...

કૃષ્ણ માત્ર ત્યારે જ ભૌતિક સુવિધા આપશે જો …

“આધ્યાત્મિક ગુરુ અને કૃષ્ણ માત્ર ત્યારે જ ભૌતિક સુવિધા આપશે જ્યારે કોઈ વ્યક્તિ પરિપક્વ હોય, જો કોઈ વ્યક્તિ તે પરિસ્થિતિને સહન કરવા માટે પૂરતી પરિપક્વ હોય અને તેને યોગ્ય રીતે સંલગ્ન કરે અને તેને કૃષ્ણની સેવામાં જોડે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૧૬ જૂન,...

આધ્યાત્મિક ગુરુ શિષ્યની કસોટી કરે છે

“આધ્યાત્મિક ગુરુ શિષ્યની કસોટી કરે છે, કૃષ્ણ પણ કસોટી કરે છે – શું તે ખરેખર નિષ્ઠાવાન છે? જો કસોટી કર્યા વિના, કોઈ વ્યક્તિ નિષ્ઠાવાન છે તો તે સારી વાત નથી, તો મનુષ્યની કસોટી થવી જોઈએ. અને કોઈએ પણ કૃષ્ણ દ્વારા આપવામાં આવેલી કોઈ પણ કસોટીમાંથી પસાર થવું જોઈએ,...

તેથી જ આપણે પીડા ભોગવી રહ્યા છીએ

“મૂળભૂત રીતે દરેકને આજે ઈશ ભાવનામૃત અથવા આત્મ-સાક્ષાત્કાર સિવાય અન્ય બાબતોમાં વધુ રુચિ છે. તેથી જ આપણે પીડા ભોગવી રહ્યા છીએ.” શ્રી શ્રીમદ્ જયપતાક સ્વામી ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૯ લોસ એન્જેલિસ,...

દીક્ષા લઈને શિષ્ય તરત રાહત અનુભવી શકે છે

“ગુરુ અને કૃષ્ણને શરણાગત થઈને અને પ્રામાણિક આધ્યાત્મિક ગુરૂ પાસેથી દીક્ષા લઈને શિષ્ય તરત જ થોડી રાહત અનુભવી શકે છે. કર્મના નિયમો આપણા બધા ઉપર દબાણ લાવી રહ્યા છે અને ગુરુ પ્રત્યે શરણાગતિથી રાહત મળે છે.” શ્રી શ્રીમદ્ શ્રીલ જયપતાક સ્વામી ગુરુ મહારાજ...