એક અપરાધીને પણ કૃપા મળે છે!

“ભગવાન ચૈતન્ય એટલા દયાળુ છે કે ભલે કોઈ અપરાધી હોય, તેને પણ કૃપા મળે છે. તેથી કોઈ પણ કહી શકે છે, ‘ઠીક છે, તેના માટે તર્કસંગત શું છે? આ તાર્કિક નથી અથવા આ કોઈ પણ સ્થાપિત પ્રણાલીનું પાલન નથી કરી રહ્યા.’ આ એટલા માટે છે કારણ કે ભગવાન ચૈતન્ય પૂર્ણ...

શું આપણું મન અભક્ત છે?

“ક્યારેક આપણે જોઈએ છીએ કે જ્યારે એક ભક્ત પોતાના ભૌતિકવાદી મન સાથે, અભક્તો સાથે ખૂબ વધારે સંગ કરે છે, તો મનુષ્યનું પતન થઈ શકે છે. તમે આશ્ચર્યચકિત થઈ શકો છો કે હું એક અભક્તના રૂપમાં મનનો સંગ કરું છું, પરંતુ આપણી ભક્તિમય સેવાની શરૂઆતમાં, મન શુદ્ધ થાય તે પહેલાં,...

મનુષ્યને કેવી રીતે કૃષ્ણની તરફ લાવવામાં આવે છે

“કૃષ્ણના ભક્તની શુભકામનાઓ, ઇચ્છાઓ, પ્રાર્થનાઓ દ્વારા, મનુષ્યને કૃષ્ણની તરફ લાવવામાં આવે છે, ભલે તેની પાસે તેના કર્મ મુજબ તક ના હોય.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ ૨૬ માર્ચ, ૧૯૮૫ બેંગલોર,...

ઉચ્ચતમ ધોરણ

“શ્રીલ પ્રભુપાદે ધોરણો ઉપર દબાણ કર્યું છે. તેઓ આપણને શીખવાડી રહ્યા હતા કે તેઓ ઉચ્ચતમ ધોરણ જાળવી રાખવા ઇચ્છતા હતા. જ્યાં સુધી આપણે વાસ્તવમાં તેના વિશે કાળજી રાખતા નથી, જ્યાં સુધી આપણે ખરેખર ગંભીર ભાવનાત્મક રીતે તેમાં સામેલ થતા નથી, એક ગહન સચેત રીતે, ત્યાં સુધી આ...

ભીષ્મ પંચક ઉપવાસની વિગતો (૧૮/૧૧/૨૦૧૮)

ભીષ્મ પંચક ઉપવાસના આ દિવસોનું પાલન કરીને મનુષ્ય બધા ચાર ચાતુર્માસ ઉપવાસના લાભ પ્રાપ્ત કરે છે જો મનુષ્યનું આનું પાલન કરવામાં અસમર્થ રહ્યા હોય તો. ભીષ્મ પંચક ઉપવાસ: ઉપવાસ એકાદશીના દિવસે શરૂ થાય છે જે ૧૯ મી નવેમ્બરે (સોમવાર) છે અને ૨૩ નવેમ્બર રાસ પૂર્ણિમાના દિવસ...

ગંભીર બનો!

અમે અપેક્ષા કરીએ છીએ કે ભક્તો તેમના કૃષ્ણભાવનામૃત વિશે ખૂબ જ ગંભીર બને. મેં કોઈને મારા શિષ્ય બનવા માટે કહ્યું નથી. તમને બધાને મારા શિષ્ય બનવા માટે કહેવામાં આવ્યું હતું. હવે મેં કૃષ્ણ સાથે તમારો પરિચય કરાવ્યો છે અને જો તમે સખ્તાઈથી પાલન નથી કરી રહ્યા, તો કૃષ્ણ કહેશે કે...