મધુસૂદન માસનો માસિક સંદેશ

મધુસૂદન માસનો માસિક સંદેશ (૧૪ એપ્રિલ – ૧૨ મે ૨૦૨૫) મારા પ્રિય દીક્ષા, આશ્રિત, આકાંક્ષી, શિક્ષા, પ્રશિષ્યો અને શુભેચ્છકો, કૃપા કરીને મારા યથાયોગ્ય આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વીકારો. શ્રીલ પ્રભુપાદની જય. મારા નિવાસ સ્થાન શ્રી માયાપુર ચંદ્રોદય મંદિરથી લખાયેલ તારીખ: ૧૧ મે...