જપથોન ૨૪ × ૭

મહામંત્રના એક અબજ વધારાના જપ કરવાનો એક દુર્લભ અવસર. અમે તેને જળથી ભરેલા કળશમાં અર્પણ કરીશું. આ દિવ્ય જળનો ઉપયોગ વિશ્વના લાભ માટે નૃસિંહ યંત્રના અભિષેક માટે કરવામાં આવશે. કૃપા કરીને અન્યને પ્રેરણા આપવા માટે તમારા લાઈવ જપને જપથોન ૨૪/૭ પર શેર કરો...

जपथोन २४ x ७

महामंत्र के एक अरब अतिरिक्त जप करने का दुर्लभ अवसर। हम इनको जल से भरे कलश में अर्पित करेंगे। इस दिव्य जल का उपयोग विश्व की भलाई के लिए नृसिंह यंत्र के अभिषेक के लिए किया जाएगा। कृपया दूसरों को प्रेरित करने के लिए जपथोन २४/७ पर अपना लाइव जप साझा करें...

JAPATHON 24/7

A rare opportunity to chant One Billion extra rounds of Maha mantra. We will offer these in a kalash full of water. This divine water will be used for the abhishek of Nrsimha yantra for the well being of the world. Please share your live chanting on Japathon24/7 to...

એક અબજ મહામંત્ર જપથૉન

ચાલો ૧૮ મે ના રોજ એકાદશી દિવસના શુભ અવસર પર ભારતીય માનક સમય અનુસાર રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી આપણે સાથે મળીને આ દીવ્ય જપ માટે ભેગા થઈએ. ઝૂમ પર અમારી સાથે જોડાઓ – https://zoom.us/j/9676383249 પાસવર્ડ: 9999 જપથૉન 24/7 નો પ્રચાર કરો તમે કેટલી સંખ્યામાં...

एक अरब महामंत्र जपथोन

आइए 18 मई को एकादशी दिवस के शुभ अवसर पर भारतीय मानक समय अनुसार रात्रि के 8.00 बजे से 11.00 बजे तक हम एक साथ इस दिव्य जप के लिए एकजुट होते हैं। ज़ूम पर हमारे साथ जुड़ें – https://zoom.us/j/9676383249 पासवर्ड: 9999 जपथोन 24/7 के बारे में प्रचार कीजिये। आपने कितनी...

One Billion Maha Mantra Japathon

Let’s unite together for this divine chanting on the auspicious occasion of Ekadasi Day on May 18th from 8.00 PM to 11.00 PM IST Join with us on zoom -https://zoom.us/j/9676383249 Password: 9999 Spread the word about Japathon24/7 Make a note of the number of times you...