“બહાર જવું અને પુસ્તકોનું વિતરણ કરવું એ હંમેશાં ખૂબ આરામદાયક નથી હોતું. લોકો પાસે જવું, તેઓ તમને કહે છે, “તમે બકવાસ કરો છો, તમે બદમાશ છો. મારા માર્ગમાંથી નીકળી જાઓ. મને ત્રાસ ન આપો.” અથવા ઘણી બધી સમસ્યાઓ છે – ગરમી, તડકો, ક્યારેક અસુવિધા, અનિયમિત આહાર; વિવિધ વસ્તુઓ હોય છે. પરંતુ અન્યને ભગવાનની ચેતના આપવી તે આધ્યાત્મિક જીવન માટે ખૂબ જ અનુકૂળ છે, તેથી આપણે આ તપસ્યાને સ્વેચ્છાએ સ્વીકારીએ છીએ.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૮ મી એપ્રિલ ૧૯૮૬
કુઆલાલમ્પુર, મલેશિયા