“હરે કૃષ્ણ ચલચિત્ર દર્શાવે છે કે પ્રભુપાદ આપણા માટે આટલા બધાં બલિદાનમાંથી કેવી રીતે પસાર થયા. તેઓ હંમેશા એમ કહેતા હતાં કે આપણામાંથી કોઈપણ આ કરી શક્યા ન હોત. તેઓ એકલા હતા. કોઈ મદદ નહિં. કોઈ પેસા નહિં. પરંતુ તેમને શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ ઠાકુરની સેવા કરવાની ઇચ્છા હતી. તેમણે ૧૯૬૯ ની રથયાત્રામાં નિતાઈ ગૌરના દર્શન કર્યા હતા.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૯ ડિસેમ્બર ૨૦૧૭