સનાતન ધર્મ. કૃષ્ણ સનાતન ભગવાન છે. આપણે તેમના સનાતન સેવક છીએ. ભક્તિમય સેવા તેમની સનાતન સેવા છે. તે આપણને આધ્યાત્મિક દુનિયાના શાશ્વત ધામ – સનાતન ધામ પર લઈ જાય છે. આપણે ભૌતિક વિશ્વને સ્થાયી સ્થાન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ તે મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ અને પુનર્જન્મનું સ્થાન છે.
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૩૧ જાન્યુઆરી ૨૦૧૮