૫મી જૂન ૨૦૧૮
ચેન્નઈ, ભારત

શ્રી શ્રીમદ્દ ભક્તિ વિઘ્ન વિનાશ નરસિંહ સ્વામી મહારાજે શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજની ચેન્નઇમાં તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને તેઓએ બેંગલોર અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રચાર વિશે ચર્ચા કરી હતી.