૧૩ માર્ચ ૨૦૧૮
ચેન્નઈ, ભારત
“હું વધારાનું પ્રવાહી બહાર નિકાળવા અને કેટલીક સ્થાનિક પ્રક્રિયાઓ માટે હોસ્પિટલમાં છું. ૨ થી ૩ દિવસમાં હોસ્પિટલમાંથી બહાર હોવો જોઈએ.
પણ આ વખતે હું પીડા અનુભવું છું.
હું વિચારી રહ્યો છું કે શ્રી વાસુદેવ દત્તા કેટલા મહાન છે, જેઓ બ્રહ્માંડમાં લોકોના બધા પાપો લેવા ઇચ્છતા હતા કે જેથી તેઓ કૃષ્ણના પ્રેમનો અનુભવ કરી શકે.”