એ કહેવા માટે કે મને રજા મળી ગઈ છે, મેં ત્યાં સુધી હું રાહ જોઈ કે જ્યાં સુધી હું હોસ્પિટલમાંથી બહાર ન આવ્યો. છેલ્લે, તેઓએ મને કહ્યું હતું કે તેઓ મને રજા આપશે પરંતુ કંઈક થયું અને હું જઈ ન શક્યો. હવે, હું હોસ્પિટલમાંથી બહાર છું. શારીરિક રીતે ખૂબ કમજોર છું. પ્રથમ ૨ દિવસ, ઇન્ટરનેટ દ્વારા બધી પરિક્રમા મંડળીમાં હાજરી આપી. જય ગૌર!
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૮