“૨૦૧૮ ના નવા કૃષ્ણભાવનામય વર્ષના સાલ મુબારક. જો તમે જપ નથી કરી રહ્યા, તો તમે એક વર્ષ મૃત્યુની નજીક છો. જો તમે હરિનામનો જપ કરી રહ્યા છો, તો તમે એક વર્ષ કૃષ્ણની નજીક છો. કૃષ્ણને સમર્પણ કરો. કૃષ્ણને પ્રેમ કરો. તમારા માનવ જીવનને પરિપૂર્ણ કરો અને ભગવાન ચૈતન્યની કૃપાથી ભગવદ્દ ધામ પાછા જાઓ.”

૩૧ ડિસેમ્બર ૨૦૧૭