શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ તરફથી આઇસીયુમાંથી તેમના શિષ્યોને ખૂબ જ મહત્વપૂર્ણ સૂચના હું ઇચ્છું છું કે મારા બધા શિષ્યો ચુસ્ત રીતે ચાર નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરે. આપનો સદૈવ શુભેચ્છક જયપતાકા સ્વામી ૨૧ મી ઓગસ્ટ ૨૦૧૮ જીપીએસ / જેઆરસીડી