“શ્રી રંગમથી શ્રી મુરલી ભટ્ટ સ્વામી (શ્રીલ વેંકટ ભટ્ટના વંશજ) ગુરુ મહારાજના દર્શન માટે આવ્યા અને અને ભગવાન રંગનાથના અભય હસ્ત પ્રસાદ અને તુલસી આપ્યા”