શ્રીલ પ્રભુપાદને શ્રીલ ભક્તિસિદ્ધાન્ત સરસ્વતી ઠાકુર પ્રભુપાદ પર બોલતા સાંભળવું બહુ જ સરસ હતું. હું આશા રાખું છું કે અગાઉના આચાર્યોના આનંદ માટે ભક્તો નવદ્વિપ મંડલ પરિક્રમ્મામાં હાજરી આપશે. શ્રીલ ભક્તિસિદ્ધાન્ત સરસ્વતી ઠાકુરના સંન્યાસની ૧૦૦ મી વર્ષગાંઠની ઉજવણીની આ એક સરસ રીત છે.

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૫ ફેબ્રુઆરી, ૨૦૧૮