જો કોઈ વ્યક્તિએ યોગ્ય રીતે, ખૂબ કાળજીપૂર્વક, સંપૂર્ણ ધ્યાનથી સાંભળ્યું હોય, તો તે પછીથી શબ્દોને ફરી બોલવામાં સમર્થ હશે. પરંતુ જો શ્રવણની પ્રક્રિયા યોગ્ય નથી, તો પછી કોઈ વ્યક્તિ યોગ્ય રીતે સાંભળી શકશે નહીં કે ન કોઈ વ્યક્તિ ફરી યોગ્ય રીતે બોલી શકશે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૪ જૂન, ૧૯૮૩
ટૉરંટો, કેનેડા