“શુદ્ધ મન કૃષ્ણ ચેતનાનું મન છે, બધું જ કૃષ્ણની સેવામાં પ્રવૃત જોવા ઇચ્છે છે. જે કંઈપણ આપણે જોઈએ છીએ, આપણે તેને કૃષ્ણની સેવામાં જોડવા ઈચ્છીએ છીએ. આ શુદ્ધ મન છે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૭મી જૂન ૧૯૮૧
લોસ એન્જેલિસ, યુએસએ