“ભક્તિમય સેવામાં આપણે વિલાપ કરીએ છીએ કે આપણે આપણા કૃષ્ણ ભાવનામૃતમાં ખૂબ વિકસીત નથી, કે આપણે અર્ચાવિગ્રહને, આધ્યાત્મિક ગુરુને પ્રસન્ન કરી શકતા નથી. પરંતુ તે વિલાપ, તે ચિંતા ખરેખર સુખાવહ છે કારણ કે તે એક વાસ્તવિક વિચારણા છે. તે પ્રેમ પર આધારિત છે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૩૦ મી એપ્રિલ ૧૯૮૦
લોસ એન્જેલિસ, અમેરિકા