“કૃષ્ણને શરણે જવું એ કર્મનું કાર્ય નથી, જો તે કર્મનું કાર્ય હોત, તો કૃષ્ણ અર્જુનને શા માટે કોઈ વિકલ્પ આપતા, તમે લડો અથવા ન લડો, પણ હું કહું છું લડો, તેનો મતલબ એવો થાય છે એક વિકલ્પ છે; જીવની પાસે અલ્પ સ્વતંત્રતા છે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૮ જૂન ૧૯૮૦
કલકત્તા, ભારત