“જો આપણે આ શરીરને કૃષ્ણની સંપત્તિ ગણીએ, તો પછી તેની સંભાળ લેવાની જવાબદારી આપણી છે. તેથી, આપણે ભગવાન શ્રીકૃષ્ણની સેવા તરીકે આપણા સ્વાસ્થ્યના પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૩ ઑગષ્ટ ૨૦૧૯
ચેન્નઈ, ભારત