ભગવાન કૃષ્ણને બધા વૈષ્ણવો ખૂબ પ્રિય છે. તેથી, આપણે પણ બધા ભક્તોનો ખૂબ આદર આપવો જોઈએ. જીબીસી નો કાયદો છે કે જો પતિ તેની પત્નીને મારે છે તો પણ તે વૈષ્ણવ અપરાધ છે. તે માત્ર એક પત્ની નથી, પરંતુ તે એક વૈષ્ણવી પણ છે. તેથી આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ કે આપણે વૈષ્ણવો, વૈષ્ણવીયો સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ.

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૯ જૂન ૨૦૧૯
શ્રી જગન્નાથ મંદિર
કુઆલા લુમ્પુર, મલેશિયા