દીક્ષા ૧૯૬૮ – સંન્યાસ ૧૯૭૦

શ્રીલ પ્રભુપાદ અને ઇસ્કોનની ૫૦ વર્ષોની સેવાના અવસર પર શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ગુરુ મહારાજના સ્વાસ્થ્ય અને વધુ વર્ષોની સેવા માટે વૈશ્વિક પ્રાર્થના મેરેથોન.

લક્ષ્ય – ગુરુ મહારાજના વ્યાસ પૂજા દિવસ – ૨૭ માર્ચ ૨૦૧૮ સુધી હરે કૃષ્ણ મહામંત્રની ૧૦૮ હજાર માળા જપ.

અપડેટ કરવા માટે લિંક કરો:
http://www.jayapatakaswami.world/