શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજની પુનઃસ્વાસ્થય પ્રાપ્તિ માટે https: //www.jayapatakaswami.com / પર પ્રસ્તુત કરવામાં આવેલા પ્રાર્થના અહેવાલો
ગયા અઠવાડિયે અહેવાલો પ્રકાશિત કર્યા પછી વિશ્વભરના ભક્તો તરફથી મળેલા પ્રતિસાદોની મોટી સંખ્યા!
વિશેષ જપ – ૩૫૫૭૯૭
શ્રીમદ્ ભાગવતમ (ભાદ્ર અભિયાન) – ૪૩૯૨
નૃસિંહ કવચ – ૩૦૦૫૫
તુલસી પરિક્રમા – ૧૫૮૭૯૦
કીર્તન આયોજન – ૪૬૦૧
હરિનામ સહભાગીઓ – ૧૩૧૨૨
વિતરિત પુસ્તકો – ૨૯૦૪૦
પ્રભુપાદના પુસ્તકો વાંચવા – ૧૪૭૭૧
ઉપવાસ – ૩૧૪૬
ઘીના દિપક – ૫૪૧૪૨
પવિત્ર ધામ પરિક્રમા – ૨૦૮૮૬
યજ્ઞ – ૪૩૫
પવિત્ર નદીઓમાં સ્નાન – ૨૨૫૨
દાન પુણ્ય – ૪૬૯૦૫૬
ફૂલ / ફળ – ૧૬૭૯૬
બ્રહ્મ મુહુર્ત – ૧૧૩૯૫
મંગળા આરતી – ૨૧૧૬૧
સભા-ભવન / ગૃહ કાર્યક્રમ – ૪૨૨૪
ભક્તિમય સેવામાં કલાક – ૨૧૨૪૬૭
જો તમે હજુ સુધી તમારા અહેવાલો પ્રસ્તુત કર્યા નથી, તો કૃપા કરીને www.jayapatakaswami.com વેબસાઇટ પર રજૂ કરો.
ભલે તે એક વિશેષ જપ હોય, અથવા એક પુસ્તકનું વિતરણ અથવા હરિનામમાં જોડાયા હોય તો પણ, તમારા પ્રત્યેક ભક્તિમય કાર્યની ગણતરી થાય છે!
તો કૃપા કરીને તમારા આંકડા નિયમિત રીતે પ્રસ્તુત કરવાનું ચાલુ રાખો જેથી કરીને તમારી પ્રાર્થનાના અહેવાલો ગુરુ મહારાજને આપી શકાય!
(મહેરબાની કરીને નોંધ લેશો કે તમે નિયમિત ધોરણે બહુવિધ અહેવાલો રજૂ કરી શકો છો).
ગુરુ મહારાજ માટે તમારી બધી જ અદભૂત સેવાની જય!
હરે કૃષ્ણ!