શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે www.jayapatakaswami.com પર રજૂ કરેલા પ્રાર્થના અહેવાલો

વિશેષ જપ – ૩૧૨૯૨૪
શ્રીમદ્ ભાગવતમ્ (ભાદ્ર અભિયાન) – ૨૦૫૬
નૃસિંહ કવચ – ૨૧૨૫૩
તુલસી પરિક્રમા – ૧૩૮૧૮૯
કીર્તન આયોજન – ૪૦૫૦
વિતરિત પુસ્તકો – ૨૨૭૩૬
હરિનામ સહભાગીઓ – ૭૨૭૮
ઘીના દિપક – ૪૮૮૩૮
નિર્જળા એકાદશી ઉપવાસ – ૫૫૫

જો તમે હજુ સુધી તમારા અહેવાલો રજૂ નથી કર્યા, તો કૃપા કરીને www.jayapatakaswami.com વેબસાઇટ પર રજૂ કરો.

ભલે એક વધારાની જપ માળા હોય, અથવા એક પુસ્તકનું વિતરણ હોય અથવા હરિનામમાં જોડાયા હોય, તો પણ તમારા પ્રત્યેક ભક્તિમય કાર્યની ગણતરી થાય છે!

તેથી કૃપા કરીને તમારી સંખ્યા નિયમિત રીતે રજૂ કરવાનું ચાલુ રાખો કે જેથી તમારા પ્રાર્થના અહેવાલો ગુરુ મહારાજને રજૂ કરી શકાય!

(મહેરબાની કરીને નોંધ કરો કે તમે નિયમિત ધોરણે બહુવિધ અહેવાલો રજૂ કરી શકો છો).

ગુરુ મહારાજ માટે તમારી અદભૂત સેવાની જય!

હરે કૃષ્ણ!