પ્રિય ભક્તો,

આવતીકાલે, ૭ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ મુખ્ય ગુંબજ અને પૂર્વીય ગુંબજ ચક્ર સ્થાપનનો યાદગાર પ્રસંગ છે. આ ટીઓવીપી પૂર્વવર્તી આચાર્યો અને શ્રી ચૈતન્ય મહાપ્રભુને ખાસ ભેટ તરીકે અર્પણ કરવાની શ્રીલ પ્રભુપાદની ઇચ્છા હતી. કાર્યવાહીનું જીવંત પ્રસારણ mayapur.tv પર આપ અવશ્ય જૂઓ.

આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી