“કૃષ્ણના ભક્તની શુભકામનાઓ, ઇચ્છાઓ, પ્રાર્થનાઓ દ્વારા, મનુષ્યને કૃષ્ણની તરફ લાવવામાં આવે છે, ભલે તેની પાસે તેના કર્મ મુજબ તક ના હોય.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૨૬ માર્ચ, ૧૯૮૫
બેંગલોર, ભારત