“સંકીર્તન કરવું, જપ કરવા, ચૈતન્ય મહાપ્રભુના પદચિન્હોનું અનુસરણ કરવું, આ સંપૂર્ણ વિશ્વને આકર્ષિત કરવાનું રહસ્ય છે. આ એક મહાન સાંસ્કૃતિક પ્રસંગ છે અને લોકોએ સમજવું જોઈએ કે આ એક મહાન સાંસ્કૃતિક વારસો છે, અલબત્ત તે આધ્યાત્મિક અને ધાર્મિક મૂળ ધરાવે છે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૪ ઓક્ટોબર ૧૯૮૧
ગ્વાડલહારા, મેક્સિકો