“સાવચેત રહો; ખૂબ જ વિશ્વાસઘાત કરનાર મનથી સાવચેત રહો, જપ ન કરવા માટે આપણને આટલી બધી ખોટી શંકાઓ આપવાનો પ્રયત્ન કરે છે. ડૂબકી લગાવો અને જપ કરો બસ”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૬ જુલાઈ ૧૯૮૧
બેંગ્લોર, ભારત