“ભગવાનને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અથવા રોગની અનુભૂતિ થતી નથી. જ્યારે પણ આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન પર આ ભૌતિક અસ્તિત્વ અથવા વ્યક્તિઓની મર્યાદાઓ આરોપિત કરીએ છીએ, ત્યારે આપણે મોટી ભૂલ કરીએ છીએ અને એ રીતે આપણે અપરાધ કરીએ છીએ. આપણે ભગવાન પર કોઈપણ પ્રકારની મર્યાદા આરોપિત કરવી જોઈએ નહીં કે જે આપણે આ ભૌતિક જીવનમાં અનુભવીએ છીએ.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૬ જૂન ૧૯૯૭
પર્થ, ઑસ્ટ્રેલિયા