“ભગવાનના પ્રેમની સર્વોચ્ચ પૂર્ણતાની વાસ્તવિક અનુભૂતિ મેળવવા માટે, મનુષ્યએ ભગવાનને જેની જરૂર છે તે સંતોષવાનો પ્રયત્ન કરવો પડશે; ભગવાનને બિનશરતી પ્રેમની જરૂર છે. જો તમે તેમને તે રીતે પ્રેમ કરો છો તો તમે તેમને તે આપી રહ્યા છો જે તેઓ ઇચ્છે છે. તે પ્રેમ છે. હું તમને તે આપું છું જે તમે ઇચ્છો છો, અને તમે મને તે આપો છો જે હું ઈચ્છુ છું, તે પ્રેમ નથી, બલકે તે ધંધો છે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૦ સપ્ટેમ્બર ૧૯૭૯
લોસ એન્જેલિસ, અમેરિકા