“તે લોકો કે જેઓ ઇન્દ્રિયતૃપ્તિના માધ્યમ દ્વારા, ધાર્મિક સિદ્ધાંતો દ્વારા પણ ભૌતિક સુખની ઇચ્છા રાખે છે, તે લોકો કે જેઓ યૌગિક શક્તિઓ, સિદ્ધિઓના પરિગ્રહ દ્વારા આનંદની ઇચ્છા રાખે છે અથવા તે લોકો કે જેઓ મુક્તિ ઇચ્છે છે, તે બધાના મન ઉત્તેજિત હોય છે. તેમાંથી કોઈ પણ શાંતિપૂર્ણ નથી હોતા. તેથી ભક્ત સર્વોચ્ચ હોય છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૪ જૂન ૧૯૮૧
મોન્ટ્રીયલ, કેનેડા