“દેખભાળની અગ્રિમ પંક્તિ ભક્તિ વૃક્ષ, નામહટ્ટ દ્વારા કરવામાં આવે છે. આ રીતે, ભક્તો જીવનની વધુ સારી ગુણવત્તા મેળવે છે કારણ કે તેઓ વધુ ધ્યાન, વધુ તાલીમ મેળવવામાં સક્ષમ હોય છે અને તેઓ સમાન વિચારવાળા લોકો સાથે જોડાઈ શકે છે. ”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૮ એપ્રિલ ૨૦૧૧
માયાપુર, ભારત