પ્રિય ભક્તગણ, નવું પ્રાર્થના નિવેદન ફોર્મ હવે ગુરુ મહારાજની સત્તાવાર વેબસાઇટ www.jayapatakaswami.com પર ઉપલબ્ધ છે.

તમે પુરુષોત્તમ માસ સમાપ્ત થયા બાદ આજ સુધીની ગુરુ મહારાજ માટેની તમારી બધી પ્રાર્થના અને પ્રસ્તાવ જમા કરી શકો છો.

ગુરુ મહારાજની સફળ સારવાર અને ઝડપી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે તમારા અતિરિક્ત જપ, નૃસિંહ કવચ પાઠ, તુલસી પરિક્રમા, હરિનામ નગર સંકીર્તનમાં સહભાગીતા, પુસ્તક વિતરણ અને અન્ય કોઈપણ પ્રસ્તાવ જમા કરી શકો છો.

હરે કૃષ્ણ