“આપણો પ્રથમ વ્યવસાય છે પુસ્તક વિતરણ – પ્રભુપાદ કહે છે, મારા આધ્યાત્મિક ગુરુનો ભાવ શું છે, અગાઉના આચાર્યનો ભાવ શું છે? તેઓ ભગવાન ચૈતન્યના આંદોલનને ફેલાવવા ઇચ્છે છે. તેથી, તેમણે જોયું કે પ્રથમ પુસ્તક વિતરણ કરવું જોઈએ. પછી મંદિરનું બાંધકામ થવું જોઈએ. પુસ્તકો આધાર છે, આધ્યાત્મિક પુસ્તકો આધાર છે, તેથી, તે જ રીતે, શ્રીલ પ્રભુપાદ, તેઓ હંમેશા અગાઉના આચાર્યોની ભવિષ્યવાણીને અથવા ઇચ્છાઓને પુરા કરવાની તકની શોધમાં રહેતા હતાં.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
15 સપ્ટેમ્બર 1979
લોસ એન્જેલિસ, કેલિફોર્નિયા, યુએસએ