પ્રથમ અપરાધ, વૈષ્ણવ અપરાધ, ખૂબ જ ગંભીર છે. ચૈતન્ય ચરિતામૃતમાં ભગવાન ચૈતન્યે આ અપરાધનું વર્ણન પાગલ હાથીના રૂપમાં કર્યું છે. કેટલીકવાર હોઈ શકે આપણને અનુભવ ન હોય કે, પ્રત્યેક ભક્ત, પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક વૈષ્ણવ, પ્રત્યેક વૈષ્ણવી, પ્રત્યેક વ્યક્તિ ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. ભગવાન ચૈતન્યે સૂચના આપી છે કે આપણે દરેકને આદર સાથે વર્તવું જોઈએ.

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૨૨ જૂન ૨૦૧૯
દીક્ષા વ્યાખ્યાન
શ્રી શ્રી રાધાકૃષ્ણ કન્હૈયા
પેનાંગ, મલેશિયા