“માયા ખૂબ જ બળવાન છે અને આપણે ખૂબ જ સુક્ષ્મ છીએ. આપણે ગુરુ, ગૌરાંગ, નિતાઈ ગૌરના ચરણોને પકડીને રહેવું પડશે. આપણે તેમના ચરણકમળોમાં ખૂબ જ દ્રઢતાથી ટકી રહેવું પડશે. પછી માયા આપણને નહીં પકડી શકે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૬ જૂન ૧૯૮૧
લોસ એન્જેલિસ, યુએસએ