“જ્યારે આપણે મુરારી અથવા કૃષ્ણનો આશ્રય લઈએ છીએ ત્યારે આપણે ભયના સાગરને પાર કરીએ છીએ, આપણે નિર્ભય બનીએ છીએ. ભજ હૂ રે મન શ્રી-નંદ-નંદન, અભય-ચરણારવિંદ રે, ભક્તિમય સેવામાં સંપૂર્ણપણે નિર્ભય.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૭ મી સપ્ટેમ્બર ૧૯૮૪
મલબેરી, ટેનેસી