“દિવ્ય જીવન એ વાસ્તવિકતા છે જે બદલાતું નથી, જે કાયમી હોય છે, જે આનંદ અને જ્ઞાનથી ભરેલું હોય છે અને આ ભૌતિક જીવન હંમેશા બદલાતું રહે છે, કોઈ સ્થિરતા નથી હોતી અને આપણે જ્યાં ઊભા હોઈએ છીએ ત્યાં સામાન્ય અજ્ઞાનતા હોય છે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૬ સપ્ટેમ્બર ૧૯૭૯
લોસ એન્જેલિસ, અમેરિકા