“વાસ્તવિક દિવ્યજ્ઞાન કેવળ શૈક્ષણિક નથી, પરંતુ એ હ્રદયમાં જીવંત રૂપે આવે છે જેમ કે એક ફૂલ એક નિશ્ચિત સમયમાં ખીલે છે, જેમ કોઈ ઊંઘમાંથી જાગે છે અથવા જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે. હરે કૃષ્ણનો જપ કરવાથી, કૃષ્ણના ઉપદેશને વાંચવાથી અને ગુરુ અને કૃષ્ણની પૂજા કરવાથી આ દિવ્યજ્ઞાન હ્રદયમાં જાગૃત થાય છે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
“સ્પિરિચ્યુઅલ ટ્રુથ ફ્રોમ સાઈબરસ્પેસ” પુસ્તક