આજે સાંજે ગુરુ મહારાજ મંદિરમાં (ઇસ્કોન દિલ્હી) દર્શન માટે ગયા હતા અને શ્રીલ જીવ ગોસ્વામી અને જગદીશ પંડિત પર એક ટૂંકું પ્રવચન આપ્યું હતું. હવે તેઓ ટ્રાઈસીકલ દ્વારા તેમના રૂમમાં પાછા જઈ રહ્યા છે.