એ તીવ્ર ઇચ્છાને વિકસીત કરો “ભગવાન ચૈતન્ય કોઈપણ સમયે તેમની દયા આપી શકે છે. આપણે શું કરવાનું છે, એ અમૃતનું આસ્વાદન કરવાની તીવ્ર ઇચ્છાને કેળવવાનું છે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૭ જુલાઈ ૧૯૮૧ અમદાવાદ, ભારત