“જો આપણે આપણી સેવામાં થોડા નિષ્ણાંત બનીએ છીએ, તો આપણે તુરંત જ વિચારીએ કે હું કેટલો અદ્દભુત છું, આપણે ભૂલી જઈએ છીએ કે મારા આધ્યાત્મિક ગુરુની કૃપા કેટલી અદ્દભુત છે કે મારા જેવા નકામા વ્યક્તિને પાસે કંઈક કરાવી શકે છે જે સેવામાં થોડું ઉપયોગી લાગે છે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૯ એપ્રિલ, ૧૯૮૦
લોસ એંજેલિસ, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા