તેથી જ આપણે પીડા ભોગવી રહ્યા છીએ “મૂળભૂત રીતે દરેકને આજે ઈશ ભાવનામૃત અથવા આત્મ-સાક્ષાત્કાર સિવાય અન્ય બાબતોમાં વધુ રુચિ છે. તેથી જ આપણે પીડા ભોગવી રહ્યા છીએ.” શ્રી શ્રીમદ્ જયપતાક સ્વામી ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૯ લોસ એન્જેલિસ, અમેરિકા