“જ્યારે તમે આધ્યાત્મિક ગ્રંથોનું વિતરણ કરી રહ્યા છો, અને તમે કંઈક પરમ આનંદનો અનુભવ કરી રહ્યા હોય છે, તે સમયે તમે નથી જાણતા કે કોણ તમારૂં ધ્યાન રાખી રહ્યું છે. પરંતુ તમે ખાતરી કરી શકો છો કે શ્રીલ પ્રભુપાદ, આધ્યાત્મિક ગુરુઓ, ગુરુ-શિષ્ય પરંપરા, તેઓ તમારી સાથે હોય છે. આ તેઓની વિશેષ કૃપા છે, કે તેઓ ભક્તોની સાથે હોય છે, જ્યારે તેઓ સંકીર્તન આંદોલનમાં ભાગ લઈ રહ્યા હોય છે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૯ માર્ચ ૧૯૮૨
શ્રીધામ માયાપુર