તમે કોઈ પણ સેવા કરવા સક્ષમ હોઈ શકો છો “દરેક ભક્ત, તે જે પણ સેવા કરી શકે, તેને ફક્ત એ રીતે કરવાનો પ્રયાસ કરે જેથી કૃષ્ણ પ્રસન્ન થાય અને લોકો કૃષ્ણની વધુ ને વધુ નજીક આવે. એ જ પૂર્ણતા છે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૧૭ મી ઑક્ટોબર ૧૯૮૨ ઑર્લેન્ડો, યુએસએ