“ભગવાનની સેવામાં પોતાને સંપંર્ણપણે આત્મસમર્પણ કરવામાં એ સમજવા માટે કોઈ ઉચ્ચ અથવા વધુ સારી રીત નથી કે ભગવાનનો શુદ્ધ પ્રેમ શું છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે જ્યારે વ્યક્તિ શ્રી કૃષ્ણ, ભગવાન ચૈતન્યના પવિત્ર નામોને ઊંડાણપૂર્વક સમજે છે ત્યારે તે સંપૂર્ણપણે સંકીર્તનમાં અને ભગવાન ચૈતન્યની ઇચ્છાને પૂર્ણ કરવામાં તલ્લીન થઈ જાય છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૦ સપ્ટેમ્બર ૧૯૭૯
લોસ એન્જેલિસ, યુએસએ