“આ જગત પણ ભગવાનનું રાજ્ય છે, શા માટે લોકો રડી રહ્યા છે? શા માટે તેઓ દુઃખ ભોગવી રહ્યા છે? લોકો કહેશે ‘સારું જો બધું ભગવાન દ્વારા નિયંત્રિત છે, તો શા માટે આપણે દુઃખ ભોગવી રહ્યા છીએ?’ કારણ કે લોકોએ કૃષ્ણને છોડી દીધા છે. તેઓએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો ત્યાગ કરી દીધો છે, કૃષ્ણથી તેમનું મુખ ફેરવી લીધું છે, અને તેઓ તેના બદલે માત્ર તેમની પોતાની ઇન્દ્રિયતૃપ્તિની ઈચ્છા કરી રહ્યા છે, તેઓ આસુરી પ્રભાવ દ્વારા વશ થઈ ગયા છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૯મી જાન્યુઆરી ૧૯૮૨
ભારત