“તે લોકો માટે પણ કે જેઓ ભૌતિક રૂપે સારી રીતે સ્થિત છે, એ આપણી જવાબદારી છે કે તેમને તેમની આધ્યાત્મિક જવાબદારી, તેમના આધ્યાત્મિક કર્તવ્યો, જીવનના ઉદ્દેશ્ય પ્રત્યે જાગૃત કરીએ. પરંતુ સામાન્ય રીતે જે લોકો ભૌતિક રૂપે સારી રીતે સ્થિત હોય છે તેઓ અહંકારથી ભરેલા હોય છે, તેઓ કોઈની પાસેથી સાંભળવા નથી ઇચ્છતા, તેમને ગર્વ હોય છે કારણ કે તેઓને કેટલીક ઇન્દ્રિયતૃપ્તિ મળી હોય છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૨૧ એપ્રિલ, ૧૯૮૪
એટલાન્ટા, જ્યોર્જિયા