ગઈ કાલે રાત્રે, તાવ આવ્યો હતો. આજે રજા આપવાની શક્યતા હતી, પરંતુ ડૉક્ટરે જોયું કે મને તાવ આવ્યો છે અને તેઓ એ જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે મને તાવ કેમ આવ્યો. જ્યારે પણ હું જાગૃત હોઉં છું ત્યારે હું ઇન્ટરનેટ પર જીબીસી બેઠકોમાં ભાગ લઉં છું.

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮