“જપની પ્રક્રિયા કામ કરે છે; તે કોઈ સિદ્ધાંત નથી, તે એવી કોઈ વસ્તુ નથી કે જેમાં તમારે અંધવિશ્વાસ કરવો પડે, તે એવી કોઈ વસ્તુ છે કે જે વાસ્તવમાં અને વાસ્તવિક રીતે કાર્ય કરે છે. તેથી જ જ્યારે ભક્તો જપ કરે છે ત્યારે સ્વયં પર નિયંત્રણ રાખવું તેમના માટે મુશ્કેલ હોય છે, નૃત્ય ન કરવું અથવા ઉપર અને નીચે ન કૂદવું તેમના માટે મુશ્કેલ હોય છે; કારણ કે જ્યારે તેઓ જપ કરી રહ્યા હોય છે ત્યારે તેઓ ખૂબ આનંદનો અનુભવ કરે છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૯ ફેબ્રુઆરી ૧૯૮૬
ન્યૂ ઓર્લિયન્સ, લ્યુઇસિયાના