આજે ગ્લેનેગલ્સ ગ્લોબલ હેલ્થ સિટીમાં, મેં મારા આરોગ્ય તપાસનો બીજો દિવસ પૂર્ણ કર્યો છે. તેઓ કહે છે કે તેઓ મને જણાવશે કે હું ક્યાં છું અને વાસ્તવમાં મારું શરીર કેવું છે. આજે તેમણે ૧૪ શીશી લોહી લીધું અને બે એક્સ-રે કર્યા હતા. હું પ્રભુપાદના વ્યાખ્યાન સાંભળી રહ્યો છું – ખૂબ પ્રેરણાદાયી!

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
જાન્યુઆરી ૯, ૨૦૧૮